શ્રી અજિત નાથ જૈન દેરાસર, દેશલપુર (કંઠી) અને શ્રી આઠકોટી મોટી પક્ષ જૈન સંઘ.

જય જિનેન્દ્ર.

  આપની લક્ષ્મી ને મહાલક્ષ્મી બનાવવા નો એક સુવર્ણ અવસર...

આનંદો..આનંદો..આનંદો.

  આવી રહી છે આપણા જિનાલય ની ૧૩૬મી વર્ષગાંઠ

    ચાલો ને દેશલપુર કંઠી જઈએ રે...

  દ્વિ દિવસીય મહોત્સવે પધારવા ભાવભર્યું આમંત્રણ. 

અઢાર અભિષેક અને સત્તર ભેદી પૂજા સહ શુભ મુર્હતે ધ્વજા રોહન 

આ પ્રસંગ ને માણવા આપની હાજરી અત્યંત જરૂરી. 

સ્થાનિકે ૨ દિવસ ની સાધર્મિક ભક્તિ રાખવામાં આવેલ છે જેના નકરા નીચે મુજબ છે.


દી.૧. તા.૨૧/૨/૨૬

નવકારશી.રૂ.*૧૧૦૦૦/

બપોર નું સ્વામી_

વાત્સલ્ય. રૂ.*૨૫૦૦૦/

સાંજ નું જમણ રૂ.*૧૫૦૦૦

સંપૂર્ણ દિવસ નો 

લાભ...   રૂ.*૪૫૦૦૦/


દી.૨.તા.૨૨/૨/૨૬

(ધ્વજા નો દિવસ)

નવકારશી રૂ.*૧૫૦૦૦/

બપોર ના સ્વામી_

વાત્સલ્ય. રૂ.*૩૫૦૦૦/

સાંજ નું જમણ રૂ.*૨૦૦૦૦

આખા દિવસ નો નકરો...રૂ.*૬૫૦૦૦


અઢાર અભિષેક ની પ્રથમ અને નવમી ગાથા નો નકરો રૂ.૧૫૦૦/ અને વચ્ચે ની બાકી ની ગાથા નો નકરો રૂ.૧૦૦૦/ રાખવા માં આવ્યો છે.

 હજી પણ જેમણે ટિકિટ માટે નામ ન લખાવ્યા હોય તો અને ઉપર ના વિવિધ લાભ માટે ના નકરા નો લાભ લેવા માટે તુરંત અનિલ ગંગર  ને mob.no.

9322107125 પર નામ લખાવવા વિનંતી.

લિ.ટ્રસ્ટીઓ.